*એમ જ બનેલા સંબંધ જાણે અતુટ,* છતાંયે દૂર થવાની ભીત | ગુજરાતી Video

"*એમ જ બનેલા સંબંધ જાણે અતુટ,* છતાંયે દૂર થવાની ભીતિથી વિસ્મય.. *સંબંધો યથાવત રહેશે નાતો છે સ્નેહનો,* ભૂલાય કદી ક્યાં આ વાતો અવિરત.. *સ્મિત થી સ્મિત મળેલા વાગોળવાના સંસ્મરણો,* આવન જાવન એક પ્રકૃતિ આજીવન.. *યાદ કરજો ફરી ખીલશે પુષ્પો Running books 📚ના,* આ પાને પાને હિસાબ છે મિત્રતાના.. *'નિરવ' વાગોળતાં વાગોળતાં આંસુઓ સૂકાયા,* *આ સુખનું દુઃખ હવે વતનમાં શોભાવ્યું (દટાયું)..* 💐સપ્રેમ💐 *_વ્હાલા જ્યોતિબેનને_* *તમે હંમેશા આપણી Running books 📚ના સભ્ય તરીકે શોભાયમાન રહેશો.*🚗 ©NARSINH PRAJAPATI "

*એમ જ બનેલા સંબંધ જાણે અતુટ,* છતાંયે દૂર થવાની ભીતિથી વિસ્મય.. *સંબંધો યથાવત રહેશે નાતો છે સ્નેહનો,* ભૂલાય કદી ક્યાં આ વાતો અવિરત.. *સ્મિત થી સ્મિત મળેલા વાગોળવાના સંસ્મરણો,* આવન જાવન એક પ્રકૃતિ આજીવન.. *યાદ કરજો ફરી ખીલશે પુષ્પો Running books 📚ના,* આ પાને પાને હિસાબ છે મિત્રતાના.. *'નિરવ' વાગોળતાં વાગોળતાં આંસુઓ સૂકાયા,* *આ સુખનું દુઃખ હવે વતનમાં શોભાવ્યું (દટાયું)..* 💐સપ્રેમ💐 *_વ્હાલા જ્યોતિબેનને_* *તમે હંમેશા આપણી Running books 📚ના સભ્ય તરીકે શોભાયમાન રહેશો.*🚗 ©NARSINH PRAJAPATI

#Trip

People who shared love close

More like this

Trending Topic