જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શર | ગુજરાતી પ્રેરક

"જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શરુ થાય છે. મોડું કરતા નહી, જલ્દી આવી જજો, ખેલ એનો સમયસર શરુ થાય છે. ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર, ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે. સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, મા ના ઉદરથી ભણતર શરુ થાય છે. આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત, સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે. ..પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna"

 જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે,
પંચ તત્વોથી ચણતર શરુ થાય છે.

મોડું કરતા નહી, જલ્દી આવી જજો,
ખેલ એનો સમયસર શરુ થાય છે.

ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર,
ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે.

સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, 
મા ના ઉદરથી ભણતર શરુ થાય છે.

આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત,
સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે.

..પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શરુ થાય છે. મોડું કરતા નહી, જલ્દી આવી જજો, ખેલ એનો સમયસર શરુ થાય છે. ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર, ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે. સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, મા ના ઉદરથી ભણતર શરુ થાય છે. આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત, સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે. ..પ્રશાંત સોમાણી ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

People who shared love close

More like this

Trending Topic