ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે | ગુજરાતી Shayari

"ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે ©Er Deep Joshi"

 ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે 
લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે 
લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે
એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે

©Er Deep Joshi

ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે ©Er Deep Joshi

#નસીબ
#hardwork
#મહેનત
#Nojoto
#WalkInShadow

People who shared love close

More like this

Trending Topic