હું આમ વિચાર કરું, આંખો ખોલું ને તું સામે આવી જાય. | ગુજરાતી Quotes Vi

"હું આમ વિચાર કરું, આંખો ખોલું ને તું સામે આવી જાય... થોડી વાર સપના જેવું લાગે.. પણ ફરીથી થી દેખ્યું તો સત્ય લાગે ને પછી તો લાગણીઓ રેલમછેલ થાય... જ્યારે તેને દેખીને ત્યારે હવા પણ મંદ મંદ સ્મિત કરવા લાગી.. સમય પણ ન જાણે તેની સાથે મુલાકાત કરવા ઊભો રહેવા કહેતો હોય તેવું લાગ્યું.. ખૂણામાં શાંત બેસેલું આ મન તેને દેખી આમ તેમ દોડવા લાગ્યું.. ચૂપ રહેલ આ હોઠ ન જાણે તેને દેખી કઈક કહેવા માગતા હોય તેવું લાગ્યું.... ©Rustam gazal "

હું આમ વિચાર કરું, આંખો ખોલું ને તું સામે આવી જાય... થોડી વાર સપના જેવું લાગે.. પણ ફરીથી થી દેખ્યું તો સત્ય લાગે ને પછી તો લાગણીઓ રેલમછેલ થાય... જ્યારે તેને દેખીને ત્યારે હવા પણ મંદ મંદ સ્મિત કરવા લાગી.. સમય પણ ન જાણે તેની સાથે મુલાકાત કરવા ઊભો રહેવા કહેતો હોય તેવું લાગ્યું.. ખૂણામાં શાંત બેસેલું આ મન તેને દેખી આમ તેમ દોડવા લાગ્યું.. ચૂપ રહેલ આ હોઠ ન જાણે તેને દેખી કઈક કહેવા માગતા હોય તેવું લાગ્યું.... ©Rustam gazal

People who shared love close

More like this

Trending Topic