રવિ, ખર્ચું હું ખુદને પુરે પૂરો તુજમાં પણ અપેક્ષા | ગુજરાતી Quotes Vid

"રવિ, ખર્ચું હું ખુદને પુરે પૂરો તુજમાં પણ અપેક્ષા એટલી કે બસ તું હસ, અથવા માં મૂકી આ આખીય દુનીયા અને તું એક મુજ હૃદયમાં વસ..! ©Mena Ravi "

રવિ, ખર્ચું હું ખુદને પુરે પૂરો તુજમાં પણ અપેક્ષા એટલી કે બસ તું હસ, અથવા માં મૂકી આ આખીય દુનીયા અને તું એક મુજ હૃદયમાં વસ..! ©Mena Ravi

#Chhuan

People who shared love close

More like this

Trending Topic