સાંભળ,આખા વરસનું તે વરસી લીધું, હવે તો થોડો રોકાઈ | ગુજરાતી Shayari

"સાંભળ,આખા વરસનું તે વરસી લીધું, હવે તો થોડો રોકાઈ જા ને. કેટલું કીધું તને તોફાન ના કર, હવે તો થોડો શાંત થઈ જા ને. માપમાં રહીએ તો જ માન રહે, હવે તો શાન માં સમજી જા ને. - ખુશી નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી, હવે તો તહેવારોની મજા માણવા દે ને. તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું, હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને. ©khushboo shah"

 સાંભળ,આખા વરસનું તે વરસી લીધું,
હવે તો થોડો રોકાઈ જા ને.

કેટલું કીધું તને તોફાન ના કર,
હવે તો થોડો શાંત થઈ જા ને.

માપમાં રહીએ તો જ માન રહે,
હવે તો શાન માં સમજી જા ને.

- ખુશી

નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી,
હવે તો તહેવારોની મજા માણવા દે ને.

તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું,
હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને.

©khushboo shah

સાંભળ,આખા વરસનું તે વરસી લીધું, હવે તો થોડો રોકાઈ જા ને. કેટલું કીધું તને તોફાન ના કર, હવે તો થોડો શાંત થઈ જા ને. માપમાં રહીએ તો જ માન રહે, હવે તો શાન માં સમજી જા ને. - ખુશી નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી, હવે તો તહેવારોની મજા માણવા દે ને. તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું, હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને. ©khushboo shah

#baarish

People who shared love close

More like this

Trending Topic