કાશ!હું એક છોકરો હોત... મારે પણ એક આઝાદ પછી બનવું | ગુજરાતી કવિતા Vide

"કાશ!હું એક છોકરો હોત... મારે પણ એક આઝાદ પછી બનવું છે, મુક્તિનો માર્ગ છું હું, આ સમાજના બંધન મને નથી ગમતા, પતિવ્રતા ધર્મ પાળનારી, માં સીતાને આ સમાજે છે કેમ ન જાણી, દ્રોપદીના ચીર હરણ પર, આ સમાજ કેમ ચૂપ રહ્યો, હું કમજોર નથી, આ સમાજ મને કમજોર બનાવે છે, લોકો શું કહેશે? એ નામથી મને હરાવે છે, દરેક વાત પર, મારા હોંઠ કેમ વિંધવામાં આવે છે, આ દેશને તો સ્વતંત્રતા મળી ગઈ, પણ મને ના મળી, કાશ!હું એક છોકરો હોત... ©Drashti Desai "

કાશ!હું એક છોકરો હોત... મારે પણ એક આઝાદ પછી બનવું છે, મુક્તિનો માર્ગ છું હું, આ સમાજના બંધન મને નથી ગમતા, પતિવ્રતા ધર્મ પાળનારી, માં સીતાને આ સમાજે છે કેમ ન જાણી, દ્રોપદીના ચીર હરણ પર, આ સમાજ કેમ ચૂપ રહ્યો, હું કમજોર નથી, આ સમાજ મને કમજોર બનાવે છે, લોકો શું કહેશે? એ નામથી મને હરાવે છે, દરેક વાત પર, મારા હોંઠ કેમ વિંધવામાં આવે છે, આ દેશને તો સ્વતંત્રતા મળી ગઈ, પણ મને ના મળી, કાશ!હું એક છોકરો હોત... ©Drashti Desai

#KhaamoshAwaaz #girl #Nari #motivate #Social

People who shared love close

More like this

Trending Topic