હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે, ને તે મને | ગુજરાતી શાયરી અને

"હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે, ને તે મને જ બોલાવી લીધો તારા આંગણે. તારા આગમનની તૈયારી કરી હતી આગોતરી, આનંદ ઉલ્લાસ જ્યાં માતમ છવાયો મારા આંગણે. હર્ષભેર ભાવથી આજ મળતો હોત કેવો હું સૌને, ને સૌ વિલા મોઢે મળવા આવ્યા મારા આંગણે. જન્મ એક સત્ય એમ મૃત્યુ પણ છે એક સત્ય, પણ સુખનો પ્રસંગ બન્યો શોકનો મારા આંગણે. ખુશીઓથી છલકાતું ને મલકાતું મારું આંગણું, આશિષ તું સુખ શાંતિના દેજે તું મારા આંગણે. પ્રેમ 💕 જય લીમ્બચીયા પોર, વડોદરા ૦૪.૦૨.૨૦૨૪ વતન - વરખડ, રાજપીપલા ©Jay Limbachiya"

 હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે,
ને તે મને જ બોલાવી લીધો તારા આંગણે.

તારા આગમનની તૈયારી કરી હતી આગોતરી,
આનંદ ઉલ્લાસ જ્યાં માતમ છવાયો મારા આંગણે.

હર્ષભેર ભાવથી આજ મળતો હોત કેવો હું સૌને,
ને સૌ વિલા મોઢે મળવા આવ્યા મારા આંગણે.

જન્મ એક સત્ય એમ મૃત્યુ પણ છે એક સત્ય,
પણ સુખનો પ્રસંગ બન્યો શોકનો મારા આંગણે.

ખુશીઓથી છલકાતું ને મલકાતું મારું આંગણું,
આશિષ તું સુખ શાંતિના દેજે તું મારા આંગણે.

પ્રેમ 💕 જય લીમ્બચીયા
પોર, વડોદરા ૦૪.૦૨.૨૦૨૪
વતન - વરખડ, રાજપીપલા

©Jay Limbachiya

હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે, ને તે મને જ બોલાવી લીધો તારા આંગણે. તારા આગમનની તૈયારી કરી હતી આગોતરી, આનંદ ઉલ્લાસ જ્યાં માતમ છવાયો મારા આંગણે. હર્ષભેર ભાવથી આજ મળતો હોત કેવો હું સૌને, ને સૌ વિલા મોઢે મળવા આવ્યા મારા આંગણે. જન્મ એક સત્ય એમ મૃત્યુ પણ છે એક સત્ય, પણ સુખનો પ્રસંગ બન્યો શોકનો મારા આંગણે. ખુશીઓથી છલકાતું ને મલકાતું મારું આંગણું, આશિષ તું સુખ શાંતિના દેજે તું મારા આંગણે. પ્રેમ 💕 જય લીમ્બચીયા પોર, વડોદરા ૦૪.૦૨.૨૦૨૪ વતન - વરખડ, રાજપીપલા ©Jay Limbachiya

People who shared love close

More like this

Trending Topic