મુલાકાત આ મોત મારી બની ગઈ.!
અશ્ક ના આંસુઓ ની સોગાત બની ગઈ.!
મારા જીવનમાં ખુશીઓ બનીને આવેલ ઉજાસ
મારા ગમ ની અંધારી લાંબી રાત એ થઈ ગઈ.
રોવુ જ છે લાગે તા-ઉંમર નસીબ મારા.!
પણ સાચું કહું...
હવે અશ્ક ના રોવાની પણ હદ હવે પાર થઈ ગઈ.
!!
©अश्क़ IK GUMNAM SAYAR
#alone