મુલાકાત આ મોત મારી બની ગઈ.! અશ્ક ના આંસુઓ ની સોગાત | ગુજરાતી Poetry Vi

"મુલાકાત આ મોત મારી બની ગઈ.! અશ્ક ના આંસુઓ ની સોગાત બની ગઈ.! મારા જીવનમાં ખુશીઓ બનીને આવેલ ઉજાસ મારા ગમ ની અંધારી લાંબી રાત એ થઈ ગઈ. રોવુ જ છે લાગે તા-ઉંમર નસીબ મારા.! પણ સાચું કહું... હવે અશ્ક ના રોવાની પણ હદ હવે પાર થઈ ગઈ. !! ©अश्क़ IK GUMNAM SAYAR "

મુલાકાત આ મોત મારી બની ગઈ.! અશ્ક ના આંસુઓ ની સોગાત બની ગઈ.! મારા જીવનમાં ખુશીઓ બનીને આવેલ ઉજાસ મારા ગમ ની અંધારી લાંબી રાત એ થઈ ગઈ. રોવુ જ છે લાગે તા-ઉંમર નસીબ મારા.! પણ સાચું કહું... હવે અશ્ક ના રોવાની પણ હદ હવે પાર થઈ ગઈ. !! ©अश्क़ IK GUMNAM SAYAR

#alone

People who shared love close

More like this

Trending Topic