અગર તે માની જાય તો પછી ,
આ દિલ ને જીદ શાની?
કરે તે કંકુ ના તો પછી ,
સુભ અવસર ની રાહ શાની?
અને જો સાંભળે દિલ ની વાત તો પછી,
બોલવાની જરૂર શાની?
કરે હર વખત દૂર જવાની વાત તો પછી,
મુલાકાત શાની?
કરે જો વાત મેસેજમાં તો પછી,
ઇન્સ્ટા સ્ટોરીની જરૂર શાની?
જો આટલું લખ્યા પછી પણ ,
ન માને તો આવા નીરસ સબંધની
રુસ્તમ જરૂર શાની?..
©Rustam gazal
#Chhuan