હું મારા કિરદારમાં વફાદારીની ચાદર રાખું છું
હું મને મારા માટે ખાસ રાખું છું
આમતો હજારો સગા સંબંધીઓથી ધેરાઇ રહી છું
છતાં મારા મિત્રોને હું મારામાં ખાસ રાખું છું
મે જોયા છે સબંધોમાં પણ દગાબાજ લોકોને
એટલે જ તો પોતાને બધાંથી દૂર રાખું છું
નથી ખબર શું જોઈએ છે મારે તારી પાસે
બસ એક વફાદારીની આશ રાખું છું
©@મારી ડાયરી મારો વિચાર