White તારા કહેલા જોક્સ હજી કોઈ સંભળાવતુ હશે,
ગીતજે પસંદ હશે તને હજી કોઈ વગાડતું હશે,
તારા મનપસંદ રસ્તા હશે, તારા મનપસંદ ઠેકાણા પણ,
હજી પણ કોયક તારા જેમજ તારી જગ્યાઓએ જતું હશે.
તારાથી પ્રભાવિત થઈને હજુ વાતો કોઈ વગોડતું હશે,
તારી કહેલી કહાની હજી બીજાને કોઈ કહેતું હશે.
નકલ તો ન કરે લોકો પણ,
તારી જેમજ કોઈ રહેતું હશે.
છે ફરક તારાથી જગતમા વાઘ,
તારામા પણ કોઈ વહેતું હશે.
©Dr.S.K. Vagh
#sad_quotes