અચાનક આજે આ કાનુડો મારી નજર સામે આવી ચડ્યો, કહેવા | ગુજરાતી Life

"અચાનક આજે આ કાનુડો મારી નજર સામે આવી ચડ્યો, કહેવા એટલુજ કે, હે રાધા હું તો યુગો યુગો સુધી ફક્ત તારો થઈ ગયો!! ©Dr Leena Patel"

 અચાનક આજે આ કાનુડો
મારી નજર સામે આવી ચડ્યો,
કહેવા એટલુજ કે, હે રાધા 
હું તો યુગો યુગો સુધી
ફક્ત તારો થઈ ગયો!!

©Dr Leena Patel

અચાનક આજે આ કાનુડો મારી નજર સામે આવી ચડ્યો, કહેવા એટલુજ કે, હે રાધા હું તો યુગો યુગો સુધી ફક્ત તારો થઈ ગયો!! ©Dr Leena Patel

People who shared love close

More like this

Trending Topic