કોરોના V/S યોદ્ધાઓ હે કૃષ્ણ ફરી એકવાર અવતાર ધારણ

"કોરોના V/S યોદ્ધાઓ હે કૃષ્ણ ફરી એકવાર અવતાર ધારણ કરો ને મારા દેશને મુશ્કેલીઓ માંથી ઉધારી લ્યો ને ! હે કૃષ્ણ....! અનેક રાક્ષસોને પરાસ્ત કર્યા તમે, આ કોરોનાને પણ માત આપવા આવોને તમે! હે કૃષ્ણ પાંડવોના પક્ષે આપ લડ્યા થઈને સારથિ, દર્દીઓ માટે ડૉક્ટરો બન્યા જીવન રથના સારથિ! હે કૃષ્ણ તમે મીરાંના ઝેરના પ્યાલાને અમૃત કર્યું, અમૃત રૂપી જીવનમાં કોરોના એ ઝેર જેવું કર્યું! હે કૃષ્ણ તમે તો અનેકો ને સારા માર્ગો જ દેખાડ્યા, પોલીસ કર્મીઓએ લોકોને કુમાર્ગે જતાં અટકાવ્યા! હે કૃષ્ણ આ પૃથ્વી પર દુષ્ટ લોકોનો તમે નાશ કર્યો, સફાઈ કામદારોએ કોરોનાનો નાશ કરવા ડગ ભર્યો! હે કૃષ્ણ 'બરસાત' વિનવણી કરે આપને કર જોડી ને, કોરોના ભગાડવા એકવાર અવતાર ધારણ કરો ને! ગોસ્વામી મેહુલપુરી હિતેનપુરી 'બરસાત'"

 કોરોના V/S યોદ્ધાઓ

 હે કૃષ્ણ ફરી એકવાર અવતાર ધારણ કરો ને
          મારા દેશને મુશ્કેલીઓ માંથી ઉધારી લ્યો ને !

હે કૃષ્ણ....! અનેક રાક્ષસોને પરાસ્ત કર્યા તમે,
          આ કોરોનાને પણ માત આપવા આવોને તમે!

 હે કૃષ્ણ પાંડવોના પક્ષે આપ લડ્યા થઈને સારથિ,
          દર્દીઓ માટે ડૉક્ટરો બન્યા જીવન રથના સારથિ! 

 હે કૃષ્ણ તમે મીરાંના ઝેરના પ્યાલાને અમૃત કર્યું,
          અમૃત રૂપી જીવનમાં કોરોના એ ઝેર જેવું કર્યું!

 હે કૃષ્ણ તમે તો અનેકો ને સારા માર્ગો જ દેખાડ્યા,
           પોલીસ કર્મીઓએ લોકોને કુમાર્ગે જતાં અટકાવ્યા!

 હે કૃષ્ણ આ પૃથ્વી પર દુષ્ટ લોકોનો તમે નાશ કર્યો,
          સફાઈ કામદારોએ કોરોનાનો નાશ કરવા ડગ ભર્યો!

  હે કૃષ્ણ 'બરસાત' વિનવણી કરે આપને કર જોડી ને,
          કોરોના ભગાડવા એકવાર અવતાર ધારણ કરો ને!

                  ગોસ્વામી મેહુલપુરી હિતેનપુરી 'બરસાત'

કોરોના V/S યોદ્ધાઓ હે કૃષ્ણ ફરી એકવાર અવતાર ધારણ કરો ને મારા દેશને મુશ્કેલીઓ માંથી ઉધારી લ્યો ને ! હે કૃષ્ણ....! અનેક રાક્ષસોને પરાસ્ત કર્યા તમે, આ કોરોનાને પણ માત આપવા આવોને તમે! હે કૃષ્ણ પાંડવોના પક્ષે આપ લડ્યા થઈને સારથિ, દર્દીઓ માટે ડૉક્ટરો બન્યા જીવન રથના સારથિ! હે કૃષ્ણ તમે મીરાંના ઝેરના પ્યાલાને અમૃત કર્યું, અમૃત રૂપી જીવનમાં કોરોના એ ઝેર જેવું કર્યું! હે કૃષ્ણ તમે તો અનેકો ને સારા માર્ગો જ દેખાડ્યા, પોલીસ કર્મીઓએ લોકોને કુમાર્ગે જતાં અટકાવ્યા! હે કૃષ્ણ આ પૃથ્વી પર દુષ્ટ લોકોનો તમે નાશ કર્યો, સફાઈ કામદારોએ કોરોનાનો નાશ કરવા ડગ ભર્યો! હે કૃષ્ણ 'બરસાત' વિનવણી કરે આપને કર જોડી ને, કોરોના ભગાડવા એકવાર અવતાર ધારણ કરો ને! ગોસ્વામી મેહુલપુરી હિતેનપુરી 'બરસાત'

corona

People who shared love close

More like this

Trending Topic