મિત્ર "શું છે? જેની સાથે બોલતા પહેલા કંઈ વિચારવ | ગુજરાતી Quotes

"" મિત્ર "શું છે? જેની સાથે બોલતા પહેલા કંઈ વિચારવું ના પડે, જ્યાં હકથી બધું જ કહી શકાય, જેના ખભે માથું મૂકીને રડી શકાય, - ખુશી જેની સાથે ગાંડાઘેલા બનીને પણ મસ્તી કરાય, જેની પાસે આપણા બધા રહસ્યો સુરક્ષિત હોય, જે ના હોય તો જિંદગી ખાલી લાગે. ©khushboo shah"

 " મિત્ર "શું છે?

જેની સાથે બોલતા પહેલા કંઈ વિચારવું ના પડે,
જ્યાં હકથી બધું જ કહી શકાય,
જેના ખભે માથું મૂકીને રડી શકાય,

- ખુશી

જેની સાથે ગાંડાઘેલા બનીને પણ મસ્તી કરાય,
જેની પાસે આપણા બધા રહસ્યો સુરક્ષિત હોય,
જે ના હોય તો જિંદગી ખાલી લાગે.

©khushboo shah

" મિત્ર "શું છે? જેની સાથે બોલતા પહેલા કંઈ વિચારવું ના પડે, જ્યાં હકથી બધું જ કહી શકાય, જેના ખભે માથું મૂકીને રડી શકાય, - ખુશી જેની સાથે ગાંડાઘેલા બનીને પણ મસ્તી કરાય, જેની પાસે આપણા બધા રહસ્યો સુરક્ષિત હોય, જે ના હોય તો જિંદગી ખાલી લાગે. ©khushboo shah

People who shared love close

More like this

Trending Topic