સત્ય હું છું વિશેષણ વિનાનું, નથી કોઈ માત્રા મ | ગુજરાતી Quotes Video

"સત્ય હું છું વિશેષણ વિનાનું, નથી કોઈ માત્રા મારે, નામ છે મારું સત્ય. હું છું સાથ વિનાનું એકલું, નથી કોઈ સાચા મિત્ર મારે, નામ છે મારું સત્ય. ©'મધુ' "

સત્ય હું છું વિશેષણ વિનાનું, નથી કોઈ માત્રા મારે, નામ છે મારું સત્ય. હું છું સાથ વિનાનું એકલું, નથી કોઈ સાચા મિત્ર મારે, નામ છે મારું સત્ય. ©'મધુ'

#madhu
@મધુ

People who shared love close

More like this

Trending Topic