માન,સન્માન હમેશા સમય અને સ્થિતિ નું હોય છે પરંતુ મનુષ્ય એને પોતાનુ સમજી લે છે,માન્યું કે એ એની મેહનતનુંજ છે પણ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે અહંકાર પૂર્ણ સ્વરૂપમાં એના મગજ પર હાવી થાય છે ©AADHIYA SAMIR(SANGATH) Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto