ના" શબ્દ આપણા શબ્દકોશમાં જ નથી, તને એક વાર કીધું | ગુજરાતી Poetry

""ના" શબ્દ આપણા શબ્દકોશમાં જ નથી, તને એક વાર કીધું એટલે આવવું જ પડશે, આમ કહીને પરાણે લઈ જાય , એ છે મિત્ર . તમારો ખરાબ મૂડ સમજીને તમને એકલા ના મૂકે, તમને હસાવવાની બધી જ કોશિશ કરે, તમને સાચી સલાહ આપે, એ છે મિત્ર. - ખુશી તહેવાર ગમે તે હોય, વાર ગમે તે હોય, મજા તો એની સાથે જ આવે, અને જેના વગર બધું જ ફિકુ લાગે, એ છે મિત્ર. લોહીના સંબંધ તો હંમેશા સાથે રહેવાના, પણ જે વગર કોઈ સંબંધે, દિલના સંબંધે જોડાયેલ છે, એ છે મિત્ર. ©khushboo shah"

 "ના" શબ્દ આપણા શબ્દકોશમાં જ નથી,
તને એક વાર કીધું એટલે આવવું જ પડશે, 
આમ કહીને પરાણે લઈ જાય ,
એ છે મિત્ર .
  
તમારો ખરાબ મૂડ સમજીને તમને એકલા ના મૂકે,
તમને હસાવવાની બધી જ કોશિશ કરે, 
તમને સાચી સલાહ આપે, 
એ છે મિત્ર.  

- ખુશી

તહેવાર ગમે તે હોય, વાર ગમે તે હોય,
મજા તો એની સાથે જ આવે,
અને જેના વગર બધું જ ફિકુ લાગે, 
એ છે મિત્ર. 

લોહીના સંબંધ તો હંમેશા સાથે રહેવાના, 
પણ જે વગર કોઈ સંબંધે, 
દિલના સંબંધે જોડાયેલ છે,
એ છે મિત્ર.

©khushboo shah

"ના" શબ્દ આપણા શબ્દકોશમાં જ નથી, તને એક વાર કીધું એટલે આવવું જ પડશે, આમ કહીને પરાણે લઈ જાય , એ છે મિત્ર . તમારો ખરાબ મૂડ સમજીને તમને એકલા ના મૂકે, તમને હસાવવાની બધી જ કોશિશ કરે, તમને સાચી સલાહ આપે, એ છે મિત્ર. - ખુશી તહેવાર ગમે તે હોય, વાર ગમે તે હોય, મજા તો એની સાથે જ આવે, અને જેના વગર બધું જ ફિકુ લાગે, એ છે મિત્ર. લોહીના સંબંધ તો હંમેશા સાથે રહેવાના, પણ જે વગર કોઈ સંબંધે, દિલના સંબંધે જોડાયેલ છે, એ છે મિત્ર. ©khushboo shah

People who shared love close

More like this

Trending Topic