કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે , શબ્દો સમ

"કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે , શબ્દો સમાતા નથી પાસે ઘણું રહેવું છે , અંતર મળતું નથી જિંદગી ઘણી વિતાવી છે, સાથ મળતો નથી સેવા ઘણી કરવી છે , કારણ મળતું નથી પ્રેમ ઘણો કરવો છે , પાત્ર મળતું નથી , કામ ઘણા કરવા છે સમય મળતો નથી શીખવું ઘણું છે, સાચું જ્ઞાન મળતું નથી જીવન ને હસતું વિતાવું છે , એ હાસ્ય મળતું નથી. - રાહી ગાંધી"

 કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે ,
શબ્દો સમાતા નથી
પાસે ઘણું રહેવું છે ,
અંતર મળતું નથી
જિંદગી ઘણી વિતાવી છે,
સાથ મળતો નથી
સેવા ઘણી કરવી છે ,
કારણ મળતું નથી
પ્રેમ ઘણો  કરવો છે ,
પાત્ર મળતું નથી ,
કામ ઘણા કરવા છે 
સમય મળતો નથી 
શીખવું ઘણું છે,
સાચું જ્ઞાન મળતું નથી
જીવન ને હસતું વિતાવું છે ,
એ હાસ્ય મળતું નથી.

                 - રાહી ગાંધી

કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે , શબ્દો સમાતા નથી પાસે ઘણું રહેવું છે , અંતર મળતું નથી જિંદગી ઘણી વિતાવી છે, સાથ મળતો નથી સેવા ઘણી કરવી છે , કારણ મળતું નથી પ્રેમ ઘણો કરવો છે , પાત્ર મળતું નથી , કામ ઘણા કરવા છે સમય મળતો નથી શીખવું ઘણું છે, સાચું જ્ઞાન મળતું નથી જીવન ને હસતું વિતાવું છે , એ હાસ્ય મળતું નથી. - રાહી ગાંધી

#ManyThings

People who shared love close

More like this

Trending Topic