ઠેઠ છેવાડે, પહોંચવાની ઈચ્છા છે પછી મજારે પહોંચવાની | ગુજરાતી પ્રેમ અને

"ઠેઠ છેવાડે, પહોંચવાની ઈચ્છા છે પછી મજારે પહોંચવાની ઈચ્છા છે કરે કદર અમારા અરમાનોની, એવી કોઈ બજારે પહોંચવાની, ઈચ્છા છે એકલા ક્યાં સુધી? એ ખુંદશે રણ એના વહારે, પહોંચવાની ઈચ્છા છે વર્ષો વીત્યાં, આમને આમ મજધારમાં દિલને કિનારે, પહોચાની ઈચ્છા છે એ ઉઘાડે આંખ, ને સામે ઊભા હોય વહેલી સવારે, પહોંચવાની ઈચ્છા છે ©Jaykishan Dani"

 ઠેઠ છેવાડે, પહોંચવાની ઈચ્છા છે
પછી મજારે પહોંચવાની ઈચ્છા છે

કરે કદર અમારા અરમાનોની, એવી 
કોઈ બજારે પહોંચવાની, ઈચ્છા છે

એકલા ક્યાં સુધી? એ ખુંદશે રણ
એના વહારે, પહોંચવાની ઈચ્છા છે

વર્ષો વીત્યાં, આમને આમ મજધારમાં
દિલને કિનારે, પહોચાની ઈચ્છા છે

એ ઉઘાડે આંખ, ને સામે ઊભા હોય
વહેલી સવારે, પહોંચવાની ઈચ્છા છે

©Jaykishan Dani

ઠેઠ છેવાડે, પહોંચવાની ઈચ્છા છે પછી મજારે પહોંચવાની ઈચ્છા છે કરે કદર અમારા અરમાનોની, એવી કોઈ બજારે પહોંચવાની, ઈચ્છા છે એકલા ક્યાં સુધી? એ ખુંદશે રણ એના વહારે, પહોંચવાની ઈચ્છા છે વર્ષો વીત્યાં, આમને આમ મજધારમાં દિલને કિનારે, પહોચાની ઈચ્છા છે એ ઉઘાડે આંખ, ને સામે ઊભા હોય વહેલી સવારે, પહોંચવાની ઈચ્છા છે ©Jaykishan Dani

ઈચ્છા છે

People who shared love close

More like this

Trending Topic