ધરની ખાલી અગાશી માં કોઈ સાદ પડે ને સાંભરુ હું તને..
હૈયાના ધબકારમાં કયાંક હું સાંભળું છું તને...
વણકહેવાયેલ શબ્દો ને વાંચા આપતો જાઉં છું બધે,
હૈયાં ના ધબકાર મા હવે બસ સાંભળું છું હુ તને....
અહેસાસ કોઈ જાણે અનેરો એમ માણું છું ઘણે..
વાત જો કયાંક તારી હોય તો હરખાવું હું મુંગા મને...
©Rahul solanki
#Hopeless