ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો. એકલતામાં પણ ,

"ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો. એકલતામાં પણ , એ પોતાનો લાગ્યો . એતો આપણા કામોની વચ્ચે પોરવાયો. તમે જવાબ ન આપો, તો પણ તમારી સાથે હંમેશા બોલ્યો. નથી જીવ તોય લાગે જીવંત, હંમેશા લાગણી વહેવડાવતો. ખબર નહીં ક્યારે એ મિત્ર બન્યો, અને હંમેશ માટે આદત બની ગયો. #વિશ્વ રેડિયો દિવસ# #World Radio Day# ©vivaxa kadia"

 ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો.
એકલતામાં પણ , એ પોતાનો લાગ્યો .
એતો  આપણા કામોની વચ્ચે પોરવાયો.
તમે જવાબ ન આપો,
તો પણ તમારી સાથે હંમેશા બોલ્યો.
નથી જીવ તોય લાગે જીવંત,
 હંમેશા લાગણી વહેવડાવતો.
ખબર નહીં ક્યારે એ મિત્ર બન્યો,
અને હંમેશ માટે આદત બની ગયો.
#વિશ્વ રેડિયો દિવસ#
#World Radio Day#

©vivaxa kadia

ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો. એકલતામાં પણ , એ પોતાનો લાગ્યો . એતો આપણા કામોની વચ્ચે પોરવાયો. તમે જવાબ ન આપો, તો પણ તમારી સાથે હંમેશા બોલ્યો. નથી જીવ તોય લાગે જીવંત, હંમેશા લાગણી વહેવડાવતો. ખબર નહીં ક્યારે એ મિત્ર બન્યો, અને હંમેશ માટે આદત બની ગયો. #વિશ્વ રેડિયો દિવસ# #World Radio Day# ©vivaxa kadia

#World_Radio_Day

People who shared love close

More like this

Trending Topic