સવાર-સાંજ તો રોજ પડે છે , સમય ને ક્યાં કઈ ફર્ક પડે | ગુજરાતી Shayari

"સવાર-સાંજ તો રોજ પડે છે , સમય ને ક્યાં કઈ ફર્ક પડે છે !!! તું તારી મોજમા જીવ ને બકા , લોકે ને તારા મોઢા પર નું સ્મિતજ નડે છે !!! દોસ્ત બધી ચિંતા તું છોડી દે , વગર કામ નો શું રડે છે !!! તું ખરાબ નો સંગ ના કર , એક કેરીજ બીજી કેરી થી સડે છે !!! પોતાની જાત ને પ્રેમ કર , બીજાને પ્રેમ કરવાથી ક્યાં કઈ મડે છે !!! ©Jeet Panchal"

 સવાર-સાંજ તો રોજ પડે છે ,
સમય ને ક્યાં કઈ ફર્ક પડે છે !!! 

તું તારી મોજમા જીવ ને બકા ,
લોકે ને તારા મોઢા પર નું સ્મિતજ નડે  છે !!!

દોસ્ત બધી ચિંતા તું છોડી દે ,
વગર કામ નો શું રડે છે !!!

 તું ખરાબ નો સંગ ના કર ,
એક કેરીજ બીજી કેરી થી સડે છે !!!

પોતાની જાત ને પ્રેમ કર ,
બીજાને પ્રેમ કરવાથી ક્યાં કઈ મડે છે !!!

©Jeet Panchal

સવાર-સાંજ તો રોજ પડે છે , સમય ને ક્યાં કઈ ફર્ક પડે છે !!! તું તારી મોજમા જીવ ને બકા , લોકે ને તારા મોઢા પર નું સ્મિતજ નડે છે !!! દોસ્ત બધી ચિંતા તું છોડી દે , વગર કામ નો શું રડે છે !!! તું ખરાબ નો સંગ ના કર , એક કેરીજ બીજી કેરી થી સડે છે !!! પોતાની જાત ને પ્રેમ કર , બીજાને પ્રેમ કરવાથી ક્યાં કઈ મડે છે !!! ©Jeet Panchal

#Motivation #Inspiration


People who shared love close

More like this

Trending Topic