વડલાની છાયામાં વર્ષોની વાત શી? જાણે ફર્યું જીવન છૂ | ગુજરાતી શાયરી અને

"વડલાની છાયામાં વર્ષોની વાત શી? જાણે ફર્યું જીવન છૂટેલી યાદ શી? અમસ્તાં જ બેઠેલા એ ઘડપણના ખુંખારે, પાંપણની ભાષામાં કહીએ એ નાત શી? રહ્યું છે હવે કંઈક બાકી અધરનું ઉધારે, મુખના બખોલામાં ગાલનો મલકાટ શી? વહી રહ્યું છે કંઈક એવું સમયનાં સંનાટે, જીવે છે હડોહડ એ સમજણની દાદ શી? વડવાઈ છે અનુભવની મૂળ છેક ભીતરે, 'નિરવ' એ સગપણના વડલાની ડાળ શી? @નરસિંહ પ્રજાપતિ 'નિરવ' ©NARSINH PRAJAPATI"

 વડલાની છાયામાં વર્ષોની વાત શી?
જાણે ફર્યું જીવન છૂટેલી યાદ શી?

અમસ્તાં જ બેઠેલા એ ઘડપણના ખુંખારે,
પાંપણની ભાષામાં કહીએ એ નાત શી?

રહ્યું છે હવે કંઈક બાકી અધરનું ઉધારે,
મુખના બખોલામાં ગાલનો મલકાટ શી?

વહી રહ્યું છે કંઈક એવું સમયનાં સંનાટે,
જીવે છે હડોહડ એ સમજણની દાદ શી?

વડવાઈ છે અનુભવની મૂળ છેક ભીતરે,
'નિરવ' એ  સગપણના વડલાની ડાળ શી?

@નરસિંહ પ્રજાપતિ 'નિરવ'

©NARSINH PRAJAPATI

વડલાની છાયામાં વર્ષોની વાત શી? જાણે ફર્યું જીવન છૂટેલી યાદ શી? અમસ્તાં જ બેઠેલા એ ઘડપણના ખુંખારે, પાંપણની ભાષામાં કહીએ એ નાત શી? રહ્યું છે હવે કંઈક બાકી અધરનું ઉધારે, મુખના બખોલામાં ગાલનો મલકાટ શી? વહી રહ્યું છે કંઈક એવું સમયનાં સંનાટે, જીવે છે હડોહડ એ સમજણની દાદ શી? વડવાઈ છે અનુભવની મૂળ છેક ભીતરે, 'નિરવ' એ સગપણના વડલાની ડાળ શી? @નરસિંહ પ્રજાપતિ 'નિરવ' ©NARSINH PRAJAPATI

#poem

People who shared love close

More like this

Trending Topic