આદરણીય સાહેબ શ્રી,
આશિષ સર,
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ,
" ના દુઃખ નો પડછાયો આવે જીવન માં
ખુબ સુખી થાઓ,
જન્મદિવસ ની અઢળક દિલ થી
શુભેચ્છાઓ "
આપ શ્રી ના વિદ્યાર્થી સંદીપ અને સર્વે શિષ્યો વતી જન્મદિન શુભકામનાઓ !
-મનોજ પ્રજાપતિ 'મન'
લેખક, ગીતકાર, એન્કર
©Manoj Prajapati Mann
happy Birthday
#BirthDay