White સહેલી...... નમન કરી નયનો બંધ કરી છે અમે.. તમે મળી જશો આ જીવનમાં.. એવી પ્રભુને પ્રાર્થના કરી છે અમે.. વધારે તો શું કહું સહેલી.. સ્વાર્થ વગરની પ્રીત કરી છે અમે.. લાલા...... ©Mahesh Patel સહેલી..‌પ્રિત... લાલા… Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto