ઘણી વખત મન માં એમ થતું હોય છે કે સાલું હું મારી ભ

"ઘણી વખત મન માં એમ થતું હોય છે કે સાલું હું મારી ભાવના ને કંટ્રોલ કેવી રીતે કરું ક્યારે પણ નથી કરી શકતો પણ આજે સમજાયું કે એનું રિમોટ કંટ્રોલ આપડા જ હાથ માં હોય છે ઘણી વાર પરિસ્થિતિ ખરાબ હોય એટલે આપડે ખરાબ બાબતો જ યાદ રાખતા હોઈએ છીએ અને ત્યારે આપડા મન માં પણ એજ ખરાબ પરિસ્થિતિ નું ખરાબ પરિણામ જોવા મળતું હોય છે બસ આપડે ખરાબ પરિસ્થિતિ માં પણ મન ને છે ને એક દમ મક્કમ રાખવાનું છે હા તકલીફ બહુજ પડશે પણ ધ્યાન રાખજો આપડી દરેક પરિસ્થિતિ આપડે જે પ્રમાણે વિચાર કરતા હોઈએ ને એ પ્રમાણે જ સર્જાતી હોય છે સ્વીચ એની આપડા હાથ માં હોય છે ઓન અને ઓફ વાળી... ©RjSunitkumar"

 ઘણી વખત મન માં એમ થતું હોય છે કે સાલું 
હું મારી ભાવના ને કંટ્રોલ કેવી રીતે કરું
ક્યારે પણ નથી કરી શકતો પણ આજે 
સમજાયું કે એનું રિમોટ કંટ્રોલ આપડા
જ હાથ  માં હોય છે ઘણી વાર
પરિસ્થિતિ ખરાબ હોય એટલે
આપડે ખરાબ બાબતો જ યાદ 
રાખતા હોઈએ છીએ અને ત્યારે 
આપડા મન માં પણ એજ
ખરાબ પરિસ્થિતિ નું ખરાબ 
પરિણામ જોવા મળતું હોય છે 
બસ આપડે ખરાબ પરિસ્થિતિ માં
પણ મન ને છે ને એક દમ
મક્કમ રાખવાનું છે હા તકલીફ 
બહુજ પડશે પણ ધ્યાન રાખજો
આપડી દરેક પરિસ્થિતિ આપડે
જે પ્રમાણે વિચાર કરતા હોઈએ ને
એ પ્રમાણે જ સર્જાતી હોય છે 
સ્વીચ એની આપડા હાથ માં
હોય છે ઓન અને ઓફ વાળી...

©RjSunitkumar

ઘણી વખત મન માં એમ થતું હોય છે કે સાલું હું મારી ભાવના ને કંટ્રોલ કેવી રીતે કરું ક્યારે પણ નથી કરી શકતો પણ આજે સમજાયું કે એનું રિમોટ કંટ્રોલ આપડા જ હાથ માં હોય છે ઘણી વાર પરિસ્થિતિ ખરાબ હોય એટલે આપડે ખરાબ બાબતો જ યાદ રાખતા હોઈએ છીએ અને ત્યારે આપડા મન માં પણ એજ ખરાબ પરિસ્થિતિ નું ખરાબ પરિણામ જોવા મળતું હોય છે બસ આપડે ખરાબ પરિસ્થિતિ માં પણ મન ને છે ને એક દમ મક્કમ રાખવાનું છે હા તકલીફ બહુજ પડશે પણ ધ્યાન રાખજો આપડી દરેક પરિસ્થિતિ આપડે જે પ્રમાણે વિચાર કરતા હોઈએ ને એ પ્રમાણે જ સર્જાતી હોય છે સ્વીચ એની આપડા હાથ માં હોય છે ઓન અને ઓફ વાળી... ©RjSunitkumar

#WALLPATTERNS

People who shared love close

More like this

Trending Topic