ઘણી વખત મન માં એમ થતું હોય છે કે સાલું
હું મારી ભાવના ને કંટ્રોલ કેવી રીતે કરું
ક્યારે પણ નથી કરી શકતો પણ આજે
સમજાયું કે એનું રિમોટ કંટ્રોલ આપડા
જ હાથ માં હોય છે ઘણી વાર
પરિસ્થિતિ ખરાબ હોય એટલે
આપડે ખરાબ બાબતો જ યાદ
રાખતા હોઈએ છીએ અને ત્યારે
આપડા મન માં પણ એજ
ખરાબ પરિસ્થિતિ નું ખરાબ
પરિણામ જોવા મળતું હોય છે
બસ આપડે ખરાબ પરિસ્થિતિ માં
પણ મન ને છે ને એક દમ
મક્કમ રાખવાનું છે હા તકલીફ
બહુજ પડશે પણ ધ્યાન રાખજો
આપડી દરેક પરિસ્થિતિ આપડે
જે પ્રમાણે વિચાર કરતા હોઈએ ને
એ પ્રમાણે જ સર્જાતી હોય છે
સ્વીચ એની આપડા હાથ માં
હોય છે ઓન અને ઓફ વાળી...
©RjSunitkumar
#WALLPATTERNS