tags

New gujju shayari Status, Photo, Video

Find the latest Status about gujju shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujju shayari.

  • Latest
  • Popular
  • Video

મારાં કોરા આતમ ની છે રોમ રોમ ભીંજી, ખખડેલા મનડા ની વાત લઈ..! હૈયું પણ હળગ્યું છે હાય લઈ... રુયે દલડુ એ દલડા ની માય રઈ... હું માંડ ભૂલેલો જેમ તેમ વાત જેની, આંખો ના પરદે ફેલાઈ ગઈ..! જાણે પાણી માં ગાંઠ પડાઇ ગઈ... આભ ફાટ્યું ને માથે છે કાઈ નઈ... - - - - - - - - - - - - - - - - - મારાં કડવા કરમ વાર વાર જોયા ઝીલી, ક્યાંય દીઠ્યો ન એકેય વાળ મઈ..! રૂડા મોતીડાં છીપલા ની પાળ મઈ... છોડો; મેલો; આ મોળો કંસાર ભઈ... ©Dhruv Solanki

 મારાં કોરા આતમ ની છે રોમ રોમ ભીંજી,
ખખડેલા મનડા ની વાત લઈ..!

હૈયું પણ હળગ્યું છે હાય લઈ...
રુયે દલડુ એ દલડા ની માય રઈ...

હું માંડ ભૂલેલો જેમ તેમ વાત જેની,
આંખો ના પરદે ફેલાઈ ગઈ..!

જાણે પાણી માં ગાંઠ પડાઇ ગઈ...
આભ ફાટ્યું ને માથે છે કાઈ નઈ...
- - - - - - - - - - - - - - - - -
મારાં કડવા કરમ વાર વાર જોયા ઝીલી,
ક્યાંય દીઠ્યો ન એકેય વાળ મઈ..!

રૂડા મોતીડાં છીપલા ની પાળ મઈ...
છોડો; મેલો; આ મોળો કંસાર ભઈ...

©Dhruv Solanki

#sadak #gujju #gujarati #sad #sad_shayari #Sad_Status #dilkibaat #Dil #heratbroken

11 Love

shayari attitude shayari love hindi shayari sad shayari shayari on life

216 View

 meri khwahish...

love shayari hindi shayari attitude shayari shayari attitude shayari on life

1,503 View

Trending Topic