D.K. SUTHAR (D.K......)

D.K. SUTHAR (D.K......)

આ દિલને ધબકતું રાખીને હું તને પ્રેમ કરું છું, જોવું ના તને જો સામે તો હું ઘણો બેચેન ફરું છું, ક્યારેક જો શ્વાસ છૂટ્યો મારો ને પછી તારું શું? બસ એ'જ વિચારી હું રોજ થોડો થોડો મરું છું. ©ધિરેનકુમાર કે. સુથાર "⛓️ધીર⛓️" "D.K......"

  • Latest
  • Popular
  • Video