'મધુ'

'મધુ'

*સ્પર્શ* મારી બા ની અનુભૂતિ કરાવતો ફરી મળ્યો મને તારા થકી એ સ્પર્શ, બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ની વાચા દ્રારા તને કરું છુ રડતો બંધ, બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા એ મારા જન્મ સમયે કરેલા રાતભરનાં ઉજાગરા આજે હું અનુભવી રહી છુ, બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ના હાથ નો સ્પર્શ જાણે લાગે અમૃત નો ઘૂંટ, છે તુ નસીબદાર મારા કુંવર કે તને મળ્યો મારી બા નો સ્પર્શ. બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

  • Latest
  • Popular
  • Repost
  • Video

krishna vani श्री कृष्ण कहते हैं... जिसकी छवि मन में बसी हो वह दूर रहकर भी हृदय के करीब होता है। ©'મધુ'

#Quotes #madhu #God  krishna vani श्री कृष्ण कहते हैं...
जिसकी छवि मन में बसी हो 
वह दूर रहकर भी हृदय के करीब होता है।

©'મધુ'

#God #madhu

17 Love

@Madhu

135 View

White *ધર્મ* આપણા કારણે કોઈનો પણ આત્મા ના દુભાય એ છે "ધર્મ". ©'મધુ'

#Quotes #madhu  White *ધર્મ*

 આપણા કારણે કોઈનો પણ
 આત્મા ના દુભાય એ છે "ધર્મ".

©'મધુ'

#madhu

16 Love

White *કર્મ* આપણા કારણે કોઈના આત્માને સુખ ની અનુભૂતિ થાય એ છે "કર્મ." ©'મધુ'

#Quotes #madhu  White *કર્મ*

આપણા કારણે કોઈના આત્માને 
સુખ ની અનુભૂતિ થાય એ છે "કર્મ."

©'મધુ'

#madhu

14 Love

*સ્પર્શ* મારી બા ની અનુભૂતિ કરાવતો ફરી મળ્યો મને તારા થકી એ સ્પર્શ, મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ની વાચા દ્રારા તને કરું છુ રડતો બંધ, મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા એ મારા જન્મ સમયે કરેલા રાતભરનાં ઉજાગરા આજે હું અનુભવી રહી છુ, મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. મારી બા ના હાથ નો સ્પર્શ જાણે લાગે અમૃત નો ઘૂંટ, છે તુ નસીબદાર મારા કુંવર કે તને મળ્યો મારી બા નો સ્પર્શ. મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ. ©'મધુ'

#Quotes #madhu  *સ્પર્શ*

મારી બા ની અનુભૂતિ કરાવતો ફરી 
મળ્યો મને તારા થકી એ સ્પર્શ,
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

મારી બા ની વાચા દ્રારા 
તને કરું છુ રડતો બંધ, 
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

મારી બા એ મારા જન્મ સમયે 
કરેલા રાતભરનાં ઉજાગરા 
આજે હું અનુભવી રહી છુ,
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

 મારી બા ના  હાથ નો સ્પર્શ 
જાણે લાગે અમૃત નો ઘૂંટ,
છે તુ નસીબદાર મારા કુંવર 
કે તને મળ્યો મારી બા નો સ્પર્શ.
મને બહુ મીઠડો લાગે છે તારો સ્પર્શ.

©'મધુ'

#madhu

15 Love

#Quotes #madhu  White "બા"

આંખે છે મોતિયો ને
પગે છે બળતરા,
ઉંમર વટી એંશી  ને 
ભગવાન સમજી હજુ કરે છે સેવા 
નિઃસ્વાર્થ ભાવે નવજાત બાળની.
એ જ તો  છે મારી "બા".

©'મધુ'

#madhu

153 View

Trending Topic