Happiness in 3 Words મજાના જીવનની હરેક પળ મજાની હોય છે
ઘણી વખત આપડા મન માં એમ થાય કે હું
દુઃખી છું ....પણ સાચું કહું તો દુઃખ જેવું
કંઈ હોતું જ નથી કેમ કે એ બધી આપડા
દિમાગ ની નકારાત્મક પેદાશ હોય છે
હરેક પળ માં જો આનંદ માણતા આવડી
જાય ને તો આ જીવન કાઈ જન્નત
થી ઓછું નથી હો કે....ખાલી
આપડે આપડા દિમાગની નેગેટીવ
ઊર્જા ને પોઝિટિવ કરવાની છે બસ
આટલું કરી જોજો પછી જોજો
મોજો મોજો પડી જશે જિંદગી ને
માણવામાં.....દિલ થી...
©RjSunitkumar
#Happiness