White ભારતમાં હંમેશા બે તહેવાર ઉજવીએ છીએ
તેમાં ભાઈ અને બહેન બે ભેગા થાય છે.
તે તહેવાર રક્ષાબંધન અને ભાઈ બીજ આ
તહેવાર તેમાં એક દુ:ખ એવુ લાગે
કે જેણા ઘરમાં સગા ભાઈ કે બહેન નો હોય
ત્યારે આપણે કાકા દાદા ને ત્યા ભાઈ બીજ કે
રક્ષાબંધન ઉજવીએ છીએ
©KIRAN CHUDASAMA
#Bhai_Dooj