White ભારતમાં હંમેશા બે તહેવાર ઉજવીએ છીએ તેમાં ભાઈ | ગુજરાતી કવિતા Vid

"White ભારતમાં હંમેશા બે તહેવાર ઉજવીએ છીએ તેમાં ભાઈ અને બહેન બે ભેગા થાય છે. તે તહેવાર રક્ષાબંધન અને ભાઈ બીજ આ તહેવાર તેમાં એક દુ:ખ એવુ લાગે કે જેણા ઘરમાં સગા ભાઈ કે બહેન નો હોય ત્યારે આપણે કાકા દાદા ને ત્યા ભાઈ બીજ કે રક્ષાબંધન ઉજવીએ છીએ ©KIRAN CHUDASAMA "

White ભારતમાં હંમેશા બે તહેવાર ઉજવીએ છીએ તેમાં ભાઈ અને બહેન બે ભેગા થાય છે. તે તહેવાર રક્ષાબંધન અને ભાઈ બીજ આ તહેવાર તેમાં એક દુ:ખ એવુ લાગે કે જેણા ઘરમાં સગા ભાઈ કે બહેન નો હોય ત્યારે આપણે કાકા દાદા ને ત્યા ભાઈ બીજ કે રક્ષાબંધન ઉજવીએ છીએ ©KIRAN CHUDASAMA

#Bhai_Dooj

People who shared love close

More like this

Trending Topic