જિંદગીના 6 વિચારો પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ રાખતા શીખો, બોલતા પહેલા સાંભળતા શીખો, વાપરતા પહેલા કમાતા શીખો, મરતા પહેલા જીવતા શીખો, લખતા પહેલા વિચારતા શીખો, હાર માનતા પહેલા પ્રયત્ન કરતા શીખો. ©Wishnu Patel #Exploration Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto