મારા શબ્દો ને , એની આંખો બોલતી હોય, ખભો એનો ને, અશ

"મારા શબ્દો ને , એની આંખો બોલતી હોય, ખભો એનો ને, અશ્રુ સરવાણી મારી વહેતી હોય, સ્મિત હોય એના હોઠ પર ને, હું બસ એના સ્મિતમાં ડૂબતી હોય, મારા હાથ માં હાથ એનો ને, આ રાત દિવસ ની સમય ગતિ ignore થતી હોય, ચા ની બે પ્યાલી ઓ હોય ને, વાતો બસ ખૂટતી જ ન હોય. -મલંગ ©Nensi Suchak 'मलंग'"

 મારા શબ્દો ને ,
એની આંખો બોલતી હોય,
ખભો એનો ને,
અશ્રુ સરવાણી મારી વહેતી હોય,
સ્મિત હોય એના હોઠ પર ને,
હું બસ એના સ્મિતમાં ડૂબતી હોય,
મારા હાથ માં હાથ એનો ને,
આ રાત દિવસ ની સમય ગતિ ignore થતી હોય,
ચા ની બે પ્યાલી ઓ હોય ને,
વાતો બસ ખૂટતી જ ન હોય.
                                       -મલંગ

©Nensi Suchak 'मलंग'

મારા શબ્દો ને , એની આંખો બોલતી હોય, ખભો એનો ને, અશ્રુ સરવાણી મારી વહેતી હોય, સ્મિત હોય એના હોઠ પર ને, હું બસ એના સ્મિતમાં ડૂબતી હોય, મારા હાથ માં હાથ એનો ને, આ રાત દિવસ ની સમય ગતિ ignore થતી હોય, ચા ની બે પ્યાલી ઓ હોય ને, વાતો બસ ખૂટતી જ ન હોય. -મલંગ ©Nensi Suchak 'मलंग'

#MereKhayaal

People who shared love close

More like this

Trending Topic