ધરતી પર નભ નમે તો અમને ગમે, આ મસ્ત મોસમમાં કોઇ ય | ગુજરાતી Quotes

"ધરતી પર નભ નમે તો અમને ગમે, આ મસ્ત મોસમમાં કોઇ યાદ કરે તો અમને ગમે . વરસાદ તો વરસે તેની તો આ મોસમ છે, પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે..! * ©VikapaDiya"

 ધરતી પર નભ નમે તો અમને ગમે,
આ મસ્ત મોસમમાં  
કોઇ યાદ કરે તો અમને ગમે .

 વરસાદ તો વરસે
 તેની તો આ મોસમ છે,
 પણ કોઇની લાગણી
 બે-મોસમ વરસે તો અમને ગમે..!

*

©VikapaDiya

ધરતી પર નભ નમે તો અમને ગમે, આ મસ્ત મોસમમાં કોઇ યાદ કરે તો અમને ગમે . વરસાદ તો વરસે તેની તો આ મોસમ છે, પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે..! * ©VikapaDiya

People who shared love close

More like this

Trending Topic