એક ખરો મિત્ર ક્યારે પણ એના ખાસ મિત્રના ખરાબ સમય મા | ગુજરાતી શાયરી અને

"એક ખરો મિત્ર ક્યારે પણ એના ખાસ મિત્રના ખરાબ સમય માં કદાપિ એનો સાથ નથી છોડતો સમય સાથ છોડી શકે, સ્વજનો સ્વાર્થ પતી જતા કદાચ ભૂલી જાય પણ પણ એક ખાસ મિત્ર એના મિત્ર ને ક્યારે પણ જમીનદોસ્ત નથી જ થવા દેતો ચાહે આખી દુનિયા મોં ફેરવી લે પણ એ એને એકલો ક્યારે પણ પડવા નથી દેતો... ©RjSunitkumar "

એક ખરો મિત્ર ક્યારે પણ એના ખાસ મિત્રના ખરાબ સમય માં કદાપિ એનો સાથ નથી છોડતો સમય સાથ છોડી શકે, સ્વજનો સ્વાર્થ પતી જતા કદાચ ભૂલી જાય પણ પણ એક ખાસ મિત્ર એના મિત્ર ને ક્યારે પણ જમીનદોસ્ત નથી જ થવા દેતો ચાહે આખી દુનિયા મોં ફેરવી લે પણ એ એને એકલો ક્યારે પણ પડવા નથી દેતો... ©RjSunitkumar

#Dosti

People who shared love close

More like this

Trending Topic