કોઈ ને સંસ્કાર તો કોઇને સંસાર ઝુકાવી જાય છે કોઇન | ગુજરાતી विचार Video

"કોઈ ને સંસ્કાર તો કોઇને સંસાર ઝુકાવી જાય છે કોઇને આદર સન્માન તો કોઇને સર્મ ઝુકાવી જાય છે કોઇને ઘમંડ અહંકાર તો કોઇને કરેલા કર્મો ઝુકાવી જાય છે કોઇને નફરત ને ધિક્કાર તો કોઇને પ્રેમ અને વિશ્વાસ ઝુકાવી જાય છે ©Dilavar Belim "

કોઈ ને સંસ્કાર તો કોઇને સંસાર ઝુકાવી જાય છે કોઇને આદર સન્માન તો કોઇને સર્મ ઝુકાવી જાય છે કોઇને ઘમંડ અહંકાર તો કોઇને કરેલા કર્મો ઝુકાવી જાય છે કોઇને નફરત ને ધિક્કાર તો કોઇને પ્રેમ અને વિશ્વાસ ઝુકાવી જાય છે ©Dilavar Belim

#lovequotes

People who shared love close

More like this

Trending Topic