કોઈ ” સાથે છે… પણ ” પાસે કેમ નથી? કોઈ ” યાદો

"કોઈ ” સાથે છે… પણ ” પાસે કેમ નથી? કોઈ ” યાદો માં છે, પણ ” વાતો માં કેમ નથી?? કોઈ હૈયે ” દસ્તક આપે છે, પણ હૈયા માં ” કેમ નથી?? એ અજનબી ” ક્યાંક તો છે, પણ આંખો સામે ” કેમ નથી? ©Jinal "

કોઈ ” સાથે છે… પણ ” પાસે કેમ નથી? કોઈ ” યાદો માં છે, પણ ” વાતો માં કેમ નથી?? કોઈ હૈયે ” દસ્તક આપે છે, પણ હૈયા માં ” કેમ નથી?? એ અજનબી ” ક્યાંક તો છે, પણ આંખો સામે ” કેમ નથી? ©Jinal

@Neeti @Prakruti k

People who shared love close

More like this

Trending Topic