White આ ધરતી પર મનુષ્ય નમે તો મને ગમે
આ મસ્ત રુડું ચોમાસાની મહેંક ગમે
આકાશ માં કાળા ઘોર વાદળો ને ટીપુ નુ બુંદ વરસાદ ગમે
મોરલા ના ટહુકા અવાજ ગુંજે ને વરસાદ આવે તે ગમે
ખેતરમાં લીલા ઘાસ લહેરતા ચાદર ઓઢી તે ગમે
નાનકડા ભુલકા ખાબોચીયા માં કાગળ ની હોડી ચલાવે
આ મસ્ત ચોમાસા ભીના કાગળ માં
રંગ ભીના ચોમાસા આકાશ ના મેઘધનુષ્ય ના કલર ગમે
©KIRAN CHUDASAMA
#sad_shayari