લાગણીઓ ના અવિરત પ્રવાહ સાથે ખુદ ની મેહફીલ માં મોજ | ગુજરાતી Life

"લાગણીઓ ના અવિરત પ્રવાહ સાથે ખુદ ની મેહફીલ માં મોજ કરવા નીકળ્યો છું જાણું છું કે એકલ પંથી પ્રવાસી છું છતાં પ્રેમ ખુશીઓ અને વહાલ નો વરસાદ કરવા નીકળ્યો છું... ©RjSunitkumar"

 લાગણીઓ ના અવિરત પ્રવાહ સાથે
ખુદ ની મેહફીલ માં મોજ કરવા
નીકળ્યો છું જાણું છું કે 
એકલ પંથી પ્રવાસી છું 
છતાં પ્રેમ ખુશીઓ અને વહાલ
નો વરસાદ કરવા નીકળ્યો છું...

©RjSunitkumar

લાગણીઓ ના અવિરત પ્રવાહ સાથે ખુદ ની મેહફીલ માં મોજ કરવા નીકળ્યો છું જાણું છું કે એકલ પંથી પ્રવાસી છું છતાં પ્રેમ ખુશીઓ અને વહાલ નો વરસાદ કરવા નીકળ્યો છું... ©RjSunitkumar

#Happiness

People who shared love close

More like this

Trending Topic