Life Like જે સ્થાન લઈને આવ્યો છું, તે સ્થાનની ઈજ્જ | ગુજરાતી શાયરી અને

"Life Like જે સ્થાન લઈને આવ્યો છું, તે સ્થાનની ઈજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને ઈન્સાનની ઈજ્જત રાખી છે. એક આહ ભરું તો તારા આસનને ડગાવી દઉં, દિલને હમેશાં વારીને, ભગવાનની ઈજ્જત રાખી છે. મારું નાવ ડુબે છે મઝધારે, તે પર ન હસો તટના વાસી, મારું નાવ ડુબાડીને સાગરના, તોફાની ઈજ્જત રાખી છે. ©कवि :"जय" "

Life Like જે સ્થાન લઈને આવ્યો છું, તે સ્થાનની ઈજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને ઈન્સાનની ઈજ્જત રાખી છે. એક આહ ભરું તો તારા આસનને ડગાવી દઉં, દિલને હમેશાં વારીને, ભગવાનની ઈજ્જત રાખી છે. મારું નાવ ડુબે છે મઝધારે, તે પર ન હસો તટના વાસી, મારું નાવ ડુબાડીને સાગરના, તોફાની ઈજ્જત રાખી છે. ©कवि :"जय"

#Lifelike

People who shared love close

More like this

Trending Topic