તને જોતા જ તારામાં ખોવાઈ જાવ છું, તારી આંખોની મસ્ | ગુજરાતી પ્રેમ અને

"તને જોતા જ તારામાં ખોવાઈ જાવ છું, તારી આંખોની મસ્તીમાં અટવાઈ જાઉં છું, તારી મીઠુડી વાતોમાં મલકાઈ જાવ છું, પણ તને ખોવાની વાતથી ગભરાઈ જાઉં છું ! એટલે જ તને આ વાત પૂછવા જાઉં છું; WILL YOU BE MY VALENTINE? ❤️🫶💞 ©દિલની દલીલો "

તને જોતા જ તારામાં ખોવાઈ જાવ છું, તારી આંખોની મસ્તીમાં અટવાઈ જાઉં છું, તારી મીઠુડી વાતોમાં મલકાઈ જાવ છું, પણ તને ખોવાની વાતથી ગભરાઈ જાઉં છું ! એટલે જ તને આ વાત પૂછવા જાઉં છું; WILL YOU BE MY VALENTINE? ❤️🫶💞 ©દિલની દલીલો

#ValentinesDay #Valentine #love #gujarati #gujaratiquotes #MyThoughts #2023

People who shared love close

More like this

Trending Topic