ભીતર ગૂંજે નાદ शिवोहम्। તેથી લાગે अखिलं मधुरम्। એ

"ભીતર ગૂંજે નાદ शिवोहम्। તેથી લાગે अखिलं मधुरम्। એ કાયમ સાથે ના રહેશે, सर्वम् दुःखं सर्वम् क्षणिकम्। ગુર્જરી ગળથૂથીમાં પીધી, દ્વિજ થયો पीत्वा संस्कृतम्। મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી, એ જ ખરું છે मम ऐश्वर्यम्। હું ક્યાંથી કંઈ નવતર લાવું? છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।"

 ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।

એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।

ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।

મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।

હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।

ભીતર ગૂંજે નાદ शिवोहम्। તેથી લાગે अखिलं मधुरम्। એ કાયમ સાથે ના રહેશે, सर्वम् दुःखं सर्वम् क्षणिकम्। ગુર્જરી ગળથૂથીમાં પીધી, દ્વિજ થયો पीत्वा संस्कृतम्। મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી, એ જ ખરું છે मम ऐश्वर्यम्। હું ક્યાંથી કંઈ નવતર લાવું? છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।

People who shared love close

More like this

Trending Topic