ઉમંગ સાથે પતંગ અને ફીરકીની જેમ સૌને એકબીજાના પૂરક બનીને રહવાનું આહ્વાન અને પ્રયાણ કરાવતો પર્વ એટલે ઉત્તરાયણ 🪁
નાના હોય કે મોટા આખો દિવસ ધાબે ઠંડી અને તડકામાં પણ સૌની સાથે મજા કરવાની ક્રાંતિ એટલે મકરસંક્રાંતિ 🪁
આ પવિત્ર પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ 🪁
©रा’ सोमदेवसिंह
#makarsankranti