અંતર ના ઓરડે ઉજાસ લાવો તો
છે રોજ દિવાળી,
જરૂરિયાત મંદ વ્યક્તિની નિસ્વાર્થ ભાવે
મદદ કરી લો તો છે રોજ દિવાળી
ઈર્ષ્યા, વેર,ઝેર બંધ કરીને પ્રેમ થી
આવકારો આપો તો રોજ છે દિવાળી,
બીજાની ખુશીમાં પણ આપણે ખુશ
થઈએ તો રોજ છે દિવાળી....
🎆🎆🎆🎆🎆🎇
©RjSunitkumar
#deep_thoughts