લાલનકો જો ભાવે, સો હી કરીએ.,
લાલન કે સંગ, ભાવ સુ રહીએ.
યહ મન અટક્યો, ઘણો માયા મેં.,
માયા ત્યજી, મોહન સો પ્રેમ કરીએ.
યહ બાત સમજ, પુષ્ટિપ્રેમ મે વહીએ.,
પ્રેમરસ મેં 'હર્ષ' સખી બન, કૃષ્ણ કો વરીએ.
©Harsh Patel
#Krishna
#Krushna
#RadhaKrishna
#Radheradhe
#pushtimarg