નવી નવી ઇચ્છા તો મનમાં ઉદ્ભવતી રહેવાની,
પણ એક અલગજ મજા છે હરિ રાખે એમ રહેવાની,
હરિ બધુજ જાણે છે, હરિ ને કઈજ જરૂર નથી કશું કહેવાની,
હરિની ઈચ્છા વગર આપણી તાકાત નથી હરિ નું નામ લેવાની,
હરિ માજ તાકાત છે આપણને આપવાની,
અને આપેલું પાછું લેવાની.
©Chirag Barot
#lightning